હોળી હિન્દુ ધર્મમાં એક મોટો તહેવાર છે જો તમે આ દિવસે કેટલાક કામ કરો તો માતા લક્ષ્મી તમારા પર ધન અને સમૃદ્ધિની વર્ષા કરે છે આવો જાણીએ હોળી પહેલા કઈ વસ્તુ ઘરે લાવવી જોઈએ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર હોળીના દિવસે વાંસનો છોડ લગાવવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે ધાતુનો કાચબોઃ ધર્મ ગ્રંથો અનુસાર કાચબાને ભગવાન વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે કુબેર યંત્રની સાથે ધાતુનો કાચબો ઘરમાં રાખવાથી ધનલાભ થાય છે આ દિવસે એક ચાંદીનો સિક્કો અને થોડા ચોખા મિક્સ કરીને તિજોરીમાં રાખી દો. આમ કરવાથી ક્યારેય પણ ધનની કમી નહીં થાય જો સાચા મને પૂરી આસ્થાથી આ ઉપાયો કરવામાં આવે તો જરૂર ફાયદો થશે