ગણેશ ચતુર્થી હિંદુ ધર્મમાં એક મહત્વપૂર્ણ તહેવાર છે
ABP Asmita

ગણેશ ચતુર્થી હિંદુ ધર્મમાં એક મહત્વપૂર્ણ તહેવાર છે

આ દિવસે ભક્તો ભગવાન ગણેશની પૂજા કરે છે.
ABP Asmita

આ દિવસે ભક્તો ભગવાન ગણેશની પૂજા કરે છે.

ભગવાન ગણેશને વિઘ્ન હર્તા તરકે પૂજવામાં આવે છે.
ABP Asmita

ભગવાન ગણેશને વિઘ્ન હર્તા તરકે પૂજવામાં આવે છે.

ગણેશ ચતુર્થીનો તહેવાર સમગ્ર ભારતમાં ઉજવવામાં આવે છે.
ABP Asmita

ગણેશ ચતુર્થીનો તહેવાર સમગ્ર ભારતમાં ઉજવવામાં આવે છે.

ABP Asmita

કેટલાક રાજ્યોમાં તેની ઉજવણી ખૂબ ધૂમધામથી કરવામાં આવે છે.

ABP Asmita

મહારાષ્ટ્ર રાજ્યમાં ગણેશ ચતુર્થીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે.

ABP Asmita

ગણેશ ચતુર્થીના તહેવારને ગોવામાં સાંસ્કૃતિક તહેવાર તરીકે ઉજવવામાં આવે છે.

ABP Asmita

ગણેશ ચતુર્થી ગુજરાતના અમદાવાદ શહેરમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે.

ABP Asmita

હૈદરાબાદમાં આવેલ ખૈરતાબાદ પંડાલ ભારતના સૌથી મોટા પંડાલોમાંથી એક છે.

ABP Asmita

ગણેશ ચતુર્થીને કર્ણાટકના બેંગ્લોર શહેરમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે.