ગણેશ સ્થાપના સમયે જ્યોતિષશાસ્ત્રનું પાલન કરવું જરુરી છે



ગણેશ ચતુર્થી પર લોકો ઘરે ગણેશ સ્થાપના કરે છે



મૂર્તિ ખંડિત ન હોય તે બાબતનું ધ્યાન રાખવું જોઈએ



સ્નાન કર્યા વગર ભગવાન ગણેશની પૂજા ન કરવી



ગણેશ ચતુર્થીના દિવસે દિવસ દરમિયાન ઊંઘ ન કરવી જોઈએ



ભગવાન ગણેશની સ્થાપના ઘરના ઉત્તર-પૂર્વ દિશામાં કરવી જોઈએ



લાલ રંગના વસ્ત્રો પહેરી પૂજા કરવી જોઈએ



ભગવાનને મનગમતી વસ્તુ અર્પણ કરવી જોઈએ



ગણેશ પૂજા અને આરતી કરવી જોઈએ