મોર પીંછ ઘરમાં રાખવાથી આર્થિક લાભ થાય છે વાસ્તુ શાસ્ત્રમાં પણ મોરપંખનું ખાસ મહત્વન છે યોગ્ય દિશા અને જગ્યા પર મોરપંખ રાખવામાં આવે તો કિસ્મત ચમકી જાય હિન્દુ ધર્મમાં મોરપંખને ખૂબ જ શુભ માનવામાં આવે છે મોરનું પીંછ ખૂબ જ શુભ ફળ આપનારું માનવામાં આવે છે ઘરમાં મોરપંખ રાખવાથી નકારાત્મક ઊર્જા પ્રવેશતી નથી મોરપંખ ઘરની દક્ષિણ-પૂર્વ દિશામાં રાખવું જોઈએ પૂજા સ્થાન પર મોર પીંછા રાખવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે મોરપંખને ઘરના દક્ષિણ-પૂર્વી સ્થાનમાં રાખવાથી બરકત રહે છે મોરપંખ ઘરમાં નવી ઉર્જા લાવે છે