નવુ વર્ષ શરુ થાય એટલે લોકો નવુ કેલેન્ડર ઘરમાં લાવે છે



નવા કેલેન્ડરને ઘરની યોગ્ય દિશામાં રાખવું જોઈએ



વાસ્તુની દિશા મુજબ રાખવાથી ઘણા ફાયદા થાય છે



કેલેન્ડર ક્યારેય દક્ષિણ દિશામાં કે આ દિવાલ પર ન લગાવવું જોઈએ



કેલેન્ડર દક્ષિણ દિશામાં રાખવાથી સુખ-સમૃદ્ધિ અને વૈભવમાં ઘટાડો થાય છે



તમે પૂર્વ, પશ્ચિમ અને ઉત્તર દિશામાં કેલેન્ડર લગાવી શકો છો



આ દિશા કેલેન્ડર માટે શુભ માનવામાં આવે છે



કેલેન્ડરને પૂર્વ દિશામાં રાખવાથી જીવનમાં પ્રગતિ થાય છે



આ દિશામાં લાલ, ગુલાબી, લીલું કેલેન્ડર લગાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે



વાસ્તુના નિયમ મુજબ ઘરમાં કેલેન્ડર લગાવવું જોઈએ