ઘરમાં મોરપંખ રાખવા ખૂબ જ શુભ



ઘરમાં યોગ્ય જગ્યાએ મોરપંખ રાખવામાં આવે તો લાભ થશે



મોરપંખ હોય ત્યાં સકારાત્મક માહોલ જોવા મળે છે



મોરપંખને તમે ઘરમાં પૂજા રુમમાં રાખી શકો છો



પૂજા રુમમાં મોરપંખ રાખવાથી પૈસાના લાભ થશે



માતા લક્ષ્મીની તસવીર પાસે પણ મોરપંખ રાખી શકો



તિજોરીમાં પણ મોરપંખ રાખી શકો છો



ઘરમાં મોરપંખ રાખવાથી પરિવારની તરક્કી થાય છે



ઘણા આર્થિક લાભ પણ પહોંચે છે



તિજોરીમાં મોરપંખ રાખવા ખૂબ જ શુભ માનવામાં આવે છે