વાસ્તુનું આપણા જીવનમાં ખાસ મહત્વ છે



નવા વર્ષે 2025માં દરેક લોકો ઘરમાં કેલેન્ડર લાવે છે



ઘરમાં યોગ્ય દિશામાં કેલેન્ડર રાખવું જોઈએ



વાસ્તુમાં કેલેન્ડર રાખવાના કેટલાક નિયમો છે



ઘરમાં કેલેન્ડર રાખવા પશ્ચિમ દિશા ખૂબ જ સારી છે



વાસ્તુ અનુસાર આ પ્રવાહની દિશા છે



પશ્ચિમ દિશામાં કેલેન્ડર રાખવાથી આવકમાં વધારો થાય છે



ઉત્તર દિશામાં પણ તમે કેલેન્ડર લગાવી શકો છો



આ દિશા ભગવાન કુબેરની દિશા છે



તમારા ઘરમાં વાસ્તુ મુજબ કેલેન્ડર લગાવો