દિવાળી હિંદુઓનો મુખ્ય તહેવાર છે આ દિવસે ગણેશજી અને લક્ષ્મી માતાની પૂજા કરવામાં આવે છે નાના બાળકોથી લઈ મોટાઓ બધા જ આ તહેવારથી ઉજવણી કરે છે દિવાળીમાં વસ્તુઓને યોગ્ય દિશામાં રાખવાથી ફાયદો થશે સાવરણીને ઘરની દક્ષિણ દિશામાં રાખો ફિનીક્સ પક્ષીની તસવીરો ઘરની દક્ષિણ દિશામાં રાખો આમ કરવાથી ઘરમાં સુખ સમુદ્ધિ આવશે સોનુ ચાંદી ઘરની દક્ષિણ દિશામાં રાખો દિવાળી પર વાસ્તુના નિયમોનું પાલન કરવાથી આર્થિક લાભ થશે