વાસ્તુ માન્યતા અનુસાર મોરપંખને ઘરમાં રાખવા ખૂબ જ શુભ માનવામાં આવે છે

મોરપંખ પૂર્વ અથવા ઉત્તર-પૂર્વ દિશામાં રાખવાથી વધુ લાભ મળે છે

આ દિશામાં મોરપંખ રાખવાથી સકારાત્મક ઊર્જા વધે છે

આર્થિક સમૃદ્ધિ માટે તેને પૂજા સ્થળ પાસે રાખવાની પણ પરંપરા

મોરપંખને સ્વચ્છ અને સન્માનજનક જગ્યાએ રાખવું જોઈએ

તેને તિજોરી અથવા પૈસા મૂકતા હોય તે જગ્યા પાસે રાખવાની પણ માન્યતા

મોરપંખને ગંદી અથવા અવ્યવસ્થિત જગ્યાએ રાખવાનું ટાળો

બેડરૂમમાં મોરપંખ રાખવા અંગે અલગ-અલગ વાસ્તુ માન્યતાઓ જોવા મળે છે

નિયમિત રીતે તેની સફાઈ કરવાથી તે સુંદર અને આકર્ષક દેખાય છે

(આ તમામ બાબતો ધાર્મિક અને વાસ્તુ માન્યતાઓ પર આધારિત)