વાસ્તુશાસ્ત્રમાં મોરપંખને સકારાત્મક ઊર્જાનું પ્રતીક માનવામાં આવે છે

મોરપંખ ઘરમાં રાખવાથી નકારાત્મક ઊર્જા દૂર થાય છે

મોરપંખ રાખવા માટે પૂર્વ દિશા ઉત્તમ

ઉત્તર-પૂર્વ દિશામાં પણ મોરપંખ રાખવું શુભ

દક્ષિણ-પશ્ચિમ દિશામાં પણ મોરપંખ રાખી શકાય

દક્ષિણ દિશામાં મોરપંખ રાખવું પણ કેટલીક વાસ્તુ માન્યતાઓ અનુસાર શુભ

મોરપંખને સ્વચ્છ અને વ્યવસ્થિત જગ્યાએ રાખવું

તેને પૂજાસ્થળ અથવા ઘરના ખૂણામાં રાખી શકાય

વાસ્તુ અનુસાર મોરપંખ રાખવાથી ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ આવે

(માહિતી પ્રચલિત માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથો પર આધારિત )