ઈમાનદાર લોકો પર શનિદેવ પ્રસન્ન થાય છે

શનિવારે શનિદેવની પૂજા કરવાથી બમણા લાભ મળશે

કુંડળીમાં શનિ નબળો હોય તો અનેક મુશ્કેલીઓ આવે

શસ્ત્રોમાં શનિને મજબૂત કરવા માટે કેટલાક ઉપાયો

શનિવારના દિવસે પીપળાના વૃક્ષની પૂજા કરો

ગરીબ અને વૃદ્ધોની મદદ કરો

શનિ મજબૂત કરવા શનિવારે કાળા તલ અને સરસો તેલ દાન કરો

શનિવારે સ્નાન કર્યા પછીશનિ સ્તોત્રનો પાઠ કરો

ગરીબ અને જરુરીયાતમંદની મદદ કરો

( માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત )