પીએમ નરેન્દ્ર મોદીએ લોકસભા ચૂંટણીને લઈ બિહારના પ્રવાસ દરમિયાન પટના સાહિબ ગુરુદ્વારાની મુલાકાત લીધી હતી પટના સાહિબ ગુરુદ્વારામાં પીએમ મોદીએ રોટલી બનાવી હતી પીએમ મોદીએ પટના સાહિબ ગુરુદ્વારામાં ભોજન બનાવ્યું હતું પીએમ મોદીએ લંગરમાં બેઠેલા લોકોને ભોજન પણ પીરસ્યું પીએમ મોદીની આ સેવાને ઘણા લોકોએ કેમેરામાં કેદ કરી હતી ગુરુદ્વારામાં હાજર લોકોનું અભિવાદન સ્વીકારતાં પીએમ મોદી પીએમ મોદીએ માથા પર પાઘડી બાંધીને શ્રી હરમંદિર જી પટના સાહિબની મુલાકાત લીધી હતી તખ્ત શ્રી પટના સાહિબ, જેને તખ્ત શ્રી હરમંદિર જી, પટના સાહિબ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે શીખોના પાંચ તખ્તોમાંથી એક છે. પીએમ મોદીને ગુરુદ્વારા કમિટી દ્વારા સન્માન પત્ર પણ આપવામાં આવ્યું હતું