હિન્દુ ધર્મમાં અનેક છોડ-વૃક્ષોને પૂજનીય માનવામાં આવે છે



જેમાંથી એક છે પીપળાનું વૃક્ષ



ધાર્મિક ગ્રંથો અનુસાર, પીપળાના વૃક્ષની પૂજા કરવાથી અને



આ વૃક્ષ નીચે દીવો કરવાથી અનેક સમસ્યાનું સમાધાન મળે છે



એવી માન્યતા છે કે શનિવારના દિવસે પીપળાના વૃક્ષ નીચે



સરસવના તેલનો દીવો કરવાથી રૂપિયા-પૈસાની તંગી ખતમ થવા લાગે છે



કુંડળીમાં શનિદોષથી મુક્તિ માટે પીપળાના વૃક્ષ નીચે દીવો પ્રગટાવો







માનવામાં આ છે પીપળાની પૂજા કરવાથી વંશ વૃદ્ધિ થાય છે



પિતૃદોષથી બચવા પણ પીપળાના ઝાડ નીચે દીવો કરવામાં આવે છે



Thanks for Reading. UP NEXT

શનિ જયંતિ પર કરો આ ઉપાય

View next story