લોકો ઘરની સજાવટ દરમિયાન કેટલીક વસ્તુઓ ફ્રિજ ઉપર રાખે છે અજાણતાં આવી વસ્તુઓ ફ્રિજ ઉપર રાખીએ છીએ વાસ્તુશાસ્ત્ર અનુસાર ફ્રિજ પર વસ્તુઓ રાખવાથી આર્થિક તંગી આવી શકે તમારા ઘરે ફ્રિજ ઉપર કોઈ વસ્તુઓ રાખવી જોઈએ નહીં વાસ્તુના નિયમોનું પાલન કરવું જરુરી બની જાય છે તમારે જીવનમાં અનેક સમસ્યાઓનો સામનો કરવો પડશે ફ્રિજની ઉપર કોઈ પણ વસ્તુ મુકતા પહેલા ધ્યાન રાખવું વાસ્તુ મુજબ ફ્રિજ પર કોઈ વસ્તુ રાખવાથી ઘરમાં નકારાત્મક ઊર્જા આવે છે ફ્રિજ પર કોઈપણ વસ્તુઓને રાખવાનું ટાળો તમે ફ્રિજના બદલે અન્ય કોઈ જગ્યાએ વસ્તુઓ રાખી શકો