વાસ્તુ મુજબ ઘરમાં મોરપંખ રાખવાથી ઘણા આર્થિક લાભ પણ પહોંચે છે

મોરપંખને ઘરમાં હંમેશા યોગ્ય દિશામાં રાખો

ઘરમાં મોરપંખ હોય ત્યાં હંમેશા સકારાત્મક માહોલ જોવા મળે છે

મોરપંખ રાખવાથી ઘણા આર્થિક ફાયદા થશે

મોરપંખને તમે ઘરમાં પૂજા રુમમાં રાખી શકો છો

પૂજા રુમમાં મોરપંખ રાખવાથી પૈસાના લાભ થશે

માતા લક્ષ્મીની તસવીર પાસે પણ મોરપંખ રાખી શકો છો

તમે ઘરની તિજોરીમાં પણ મોરપંખ રાખી શકો છો

તિજોરીમાં મોરપંખ રાખવા ખૂબ જ શુભ માનવામાં આવે છે

ઘરમાં મોરપંખ રાખવાથી પરિવારની તરક્કી થશે