વાસ્તુના નિયમોનું પાલન કરવું ખૂબ જ જરુરી છે ઘરમાં યોગ્ય દિશામાં ઘડિયાળ રાખવી જોઈએ આમ ન કરવાથી વાસ્તુદોષનો સામનો કરવો પડી શકે છે ઘરની ઉત્તર કે પૂર્વ દિશાની દિવાલ પર લગાવવી શુભ આ દિશામાં ઘડિયાળ લગાવવાથી ઘરમાં સકારાત્મક ઊર્જા આવે છે ખોટી દિશામાં ઘડિયાળ મુકવાથી ખરાબ સ્થિતિનો સામનો કરવો પડી શકે ઘરમાં ઘડિયાળ હંમેશા પૂર્વ કે ઉત્તર દિશામાં રાખો વાસ્તુ ટિપ્સ ફોલો કરવાથી અનેક લાભ થશે વાસ્તુ ફોલો કરવાથી બીજા પણ ઘણા ફાયદાઓ થઈ શકે છે ઉત્તર દિશામાં ઘડિયાળ રાખવાથી ઘરમાં ધન આવે છે