લોકો પોતાના ઘરમાં મોર પંખ રાખે છે ઘરમાં યોગ્ય જગ્યા પર રાખવાથી ઘણા ફાયદા થાય છે આવો જાણીએ ઘરમાં મોર પંખ કઈ જગ્યાએ રાખવા જોઈએ ઘરમાં કોઈ વસ્તુ રાખીએ ત્યારે વાસ્તુનુ પાલન કરવું જરુરી છે વાસ્તુનુ પાલન ન કરવાથી વાસ્તુદોષ થાય છે ઘરમાં કબાટની તિજોરીમાં મોર પંખ રાખો દુકાન અને ઓફિસમાં પણ મોર પંખ રાખી શકો છો બેડ પર તકિયા નીચે પણ મોરપંખ રાખી શકો છો ઘરમાં મોરપંખ રાખવાથી સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે યોગ્ય જગ્યાએ રાખવાથી સારુ ફળ મળે છે