વાસ્તુશાસ્ત્રનું આપણા જીવનમાં ખાસ મહત્વ છે



જો વાસ્તુનું પાલન કરવામાં આવે તો ફાયદા થશે



વાસ્તુશાસ્ત્ર ઘર અને ઓફિસમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે



ઘરમાં વસ્તુઓને યોગ્ય દિશામાં રાખવી ખૂબ જરુરી છે



ઘર અને ઓફિસ માટે વાસ્તુનો ખાસ નિયમ છે



તિજોરી હંમેશા દક્ષિણ દિશામાં હોવી જોઈએ



ઘરની પૂર્વ દિશામાં કોઈ પણ વસ્તુ રાખવાનું ટાળો



વાસ્તુ અનુસાર ઘરની દક્ષિણ દિશામાં ભારે વસ્તુઓ હોવી જોઈએ



દક્ષિણ-પૂર્વમાં રસોડું અથવા ઇલેક્ટ્રોનિક સાધનો રાખી શકો



વાયવ્ય ખૂણો આ દિશામાં ગેસ્ટ રૂમ પણ બનાવી શકાય છે