હિન્દુ ધર્મમાં મોરપંખનું વિશેષ મહત્વ છે



મોરપંખને ઘરમાં રાખવાથી વિશેષ ફળ મળે છે



ઘરને સજાવવા માટે ઘણા લોકો મોર પીંછાઓનો ઉપયોગ કરે છે



મોર પીંછને ઘરમાં રાખવું ખૂબ ફાયદાકારક છે



ઘરના પ્રવેશદ્વાર પર મોરપંખ રાખી શકો છો



ઘરના દરવાજા પર મોરપંખ રાખવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે



મંદિરમાં પણ તમે મોરપંખ રાખી શકો છો



પતિ પત્ની વચ્ચે તણાવ રહેતો હોય તો બેડરુમમાં મોરપંખ રાખો



ઘરની તિજોરીમાં પણ મોરપંખ રાખી શકો છો



મોરપંખ ઘરમાં રાખવાથી સકારાત્મક ઊર્જા આવે છે