કાન્હાની પૂજા આ રીતે કરો કામનાની થશે પૂર્તિ કાનૂડાની પૂજાથી સુખ સંપતિની થાય છે પ્રાપ્તિ શ્રદ્ધાથી પૂજા કરવાથી કામનાની થશે પૂર્તિ ચરણામૃત, લાડુનો ભોગ અચૂક લગાવો શ્રીકૃષ્ણને મોર પીંછા અર્પણ કરે તો કામના પર્ણ થશે ઓમ શ્રીકૃષ્ણાય નમઃનો જાપ કરો શ્રીકૃષ્ણને માખણ મિસરી અર્પણ કરો તુલસીના પાન અચૂક અર્પણ કરો