મહેન્દ્રસિંહ ધોનીએ સાક્ષી સાથે લગ્ન કર્યાં પહેલાં ઘણાં અફેર કર્યાં હતાં



2007માં ટી-20 વર્લ્ડ કપની જીત પછી દીપિકા ધોનીથી આકર્ષાઈ હતી



કપિલ શર્માની ગર્લફ્રેન્ડ તરીકે જાણીતી પ્રીતિ સાથે ધોનીને અફેર હોવાની ચર્ચા છે



ધોની અને અસીન એક જાહેરખબરમાં સાથે કામ કર્યા પછી નજીક આવી ગયાં હતાં



ધોનીનો ફસ્ટ લવ પ્રિયંતા હતી. ધોનીની બાયોપિકમાં આ લવ સ્ટોરી દર્શાવાઈ છે



સાઉથની ફિલ્મોની સેક્સ બોમ્બ લક્ષ્મી રાય 2009મા પ્રેમમાં પડ્યાં હતાં