વધુ પ્રવાહી લો: આહારમાં સૂપ, રસાવાળા શાકભાજી, સાંભર, દાળ, જ્યુસ જેવી વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ.આ સિવાય દિવસમાં 8 ગ્લાસ પાણી પીવો.

મીઠું અને ખાંડની માત્રાને નિયંત્રિત કરો: ખાંડનું સેવન કરવાથી ડાયાબિટીસ, મીઠાનું સેવન કરવાથી હાઈપરટેન્શન, કાર્ડિયોવેસ્ક્યુલર રોગો થઈ શકે છે

તમારો પોતાનો ડાયટ પ્લાન બનાવો: ડાયેટ પ્લાન એ એક પ્રકારનું ટાઈમ-ટેબલ છે. જેના હેઠળ તમે દિવસના કયા સમયે કયો ખોરાક લેશો તેનું પ્લાનિંગ કરો છો.