દિવાળી પાર્ટીમાં જોવા મળ્યું તાપસી પન્નુનું ભારતીય ગ્લેમર તાપસી ફિલ્મ પ્રોડ્યુસર આનંદ પંડિતની પાર્ટીમાં જોવા મળી હતી તાપસી પાર્ટીમાં ધોતી સ્ટાઈલની સાડી પહેરી હતી તાપસી આ ગુલાબી સાડીને સિલ્વર બ્લાઉઝ સાથે ટીમ અપ કર્યું તે કાનમાં બુટ્ટી સાથે કર્લી બન હેરસ્ટાઇલમાં જોવા મળી હતી તાપસીએ પોતાની હેરસ્ટાઇલ મંચિક રોઝ સાથે પૂરી કરી હતી આ સાડી ડિઝાઇનર તરુણ તાહિલિયાનીના બ્રાન્ડ કલેક્શનમાંથી છે. આ સાડીની કિંમત રૂ.89,500 છે. તાપસીની ચમકદાર સ્મિત તેના લુકમાં વધારો કરી રહી છે તાપસીની આ તસવીરો ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે