રમેશ તૌરાનીની પાર્ટીમાં ટીવીની અનુપમાનો શાનદાર અંદાજ જોવા મળ્યો રૂપાલી ગાંગુલી.. બ્લુ કલરની હેવી એમ્બ્રોઈડરી સાડીમાં જોવા મળી હતી તેણે સ્ટોન વર્કની સાડી સાથે ન્યૂનતમ મેકઅપ અને જ્વેલરી પહેરી હતી. દિવાળી પાર્ટીમાં 'અનુપમા'નો આકર્ષક દેખાવ અનુપમા સિરિયલમાં રૂપાલીનું પાત્ર લોકોના દિલમાં વસી ગયું છે. શોમાં રૂપાલીના પાત્ર અને તેના અભિનયની ખૂબ પ્રશંસા કરવામાં આવી છે. રૂપાલી ગાંગુલીએ પણ ફિલ્મી દુનિયામાં કામ કર્યું છે તેના લાખો ચાહકો છે અભિનેત્રી પોતાની સુંદર તસવીરો પણ ફેન્સ સાથે શેર કરતી રહે છે. રૂપાલીના ઈન્સ્ટાગ્રામ પર 20 લાખથી વધુ ફોલોઅર્સ છે