દ્રષ્ટિ ધામી લોકપ્રિય ટીવી અભિનેત્રી રહી છે. તેણે પોતાના કરિયરની શરૂઆત એક મોડલ તરીકે કરી હતી. તેણે ટીવી શો 'દિલ મિલ ગયે'થી ડેબ્યૂ કર્યું હતું. દ્રષ્ટિ ધામીએ 'ઝલક દિખલા જા 6'માં ભાગ લીધો હતો અને તેની વિજેતા બની હતી. ફેબ્રુઆરી 2015માં દૃષ્ટિએ તેના બોયફ્રેન્ડ નીરજ ખેમકા સાથે લગ્ન કર્યા હતા લગ્ન પહેલા બંનેએ એકબીજાને 6 વર્ષ સુધી ડેટ કર્યું હતું આ સિવાય તેણે 'કુમકુમ ભાગ્ય' શોમાં પણ કામ કર્યું હતુ દ્રષ્ટિએ વર્ષ 2021માં રિલીઝ થયેલી વેબ સિરીઝ 'ધ એમ્પાયર'માં જોવા મળી હતી દૃષ્ટિ ધામીએ વેબ સિરીઝ 'દુરંગા'માં ઇરા જયકર પટેલની ભૂમિકા ભજવી હતી. All Photo Credit: Instagram