ટીવી એક્ટ્રેસ આમના શરીફ તેની બોલ્ડનેસ માટે જાણીતી છે



તેણે તાજેતરમાં જ નવું ફોટોશૂટ કરાવ્યું છે



આ ફોટોશૂટમાં આમના રેડ કલરના આઉટફિટમાં જોવા મળી રહી છે



આમના સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે



આમના શરીફનો જન્મ 16 જુલાઈ 1982ના રોજ મુંબઈમાં થયો હતો



આમના શરીફ ક્યારેય અભિનેત્રી બનવા માંગતી ન હતી.



આમના શરીફના પિતા ભારતીય હતા અને માતા ફારસી બહેરીની હતી.



ટીવીની દુનિયામાં આમનાની એન્ટ્રી એકતા કપૂરના શો 'કહીં તો હોગા'થી થઈ હતી.



તેણે આ સિરિયલમાં ‘કશિશ’નું પાત્ર ભજવ્યું હતું.



All Photo Credit: Instagram