એલોવેરા જ્યુસના સેવનના નુકસાન સ્કિન એલર્જીની સમસ્યા થઇ શકે છે. ડિહાઇડ્રેશનની સમસ્યા પણ થઇ શકે છે બ્લડ સુગર લેવર ઓછું કરી શકે છે. મસલ્સને પણ કમજોર કરી શકે છે. પ્રેગ્નન્ટ મહિલા માટે હાનિકારક એલોવેરામાં લેક્ટેટિંગ પ્રોપર્ટી હોય છે જે ગર્ભાશયને સંકુચિત કરી શકે છે.