દિશા પટાની એક ફેશન આઇકોન છે દિશા પટાનીનો આ લુક દરેકને ઘાયલ કરી દે છે દિશા પટાની ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સુપર ગ્લેમરસ અભિનેત્રી છે દિશા પટાની ટ્રેડિશનલ લુકમાં સુંદર લાગી રહી છે પોતાના નવા લુકને કારણે હેડલાઈન્સમાં રહે છે તે પોતાની સુંદરતાથી લાખો દિલો પર રાજ કરે છે પોતાની તસવીરથી તહેલકો મચાવી દે છે દિશાની સ્ટાઈલ સૌથી અનોખી છે દિશા પટાનીનો લેટેસ્ટ લુક દિશા પટાની ભારતીય શૈલીમાં ગ્લેમર ઉમેરે છે