બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટની પોતાની બોલ્ડનેસ માટે જાણીતી છે

તેણે ફરી એકવાર ઇન્સ્ટાગ્રામ પર બોલ્ડ તસવીરો પોસ્ટ કરી છે

લેટેસ્ટ તસવીરોમાં તે બ્લેક ડ્રેસ પહેરીને બેડ પર સૂતી જોવા મળે છે.

આ તસવીરોમાં દિશા ખૂબ જ બોલ્ડ અને ગ્લેમરસ લાગી રહી હતી.

દિશાની આ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઇ છે

દિશા બેડ પર સૂતા સૂતા બોલ્ડ પોઝ આપતી જોવા મળે છે.

આ તસવીરો પર લોકો જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે.

દિશા તેની ગ્લેમરસ સ્ટાઈલને કારણે લાઈમલાઈટમાં રહે છે.

દિશા પટનીની આગામી ફિલ્મ Yodha છે.



All Photo Credit: Instagram