એક્ટ્રેસ દિશા પટણી હંમેશા તેના બોલ્ડ લુક માટે ચર્ચામાં રહે છે.

દિશા પટણી ઇન્સ્ટાગ્રામ પર નવી તસવીરો પોસ્ટ કરી છે

આ તસવીરોમાં દિશા ખૂબ જ બોલ્ડ લાગી રહી છે

તસવીરોમાં દિશા પટણી ડીપ નેક ટ્રાન્સપરન્ટ ડ્રેસમાં જોવા મળી રહી છે.

દિશાએ કેમેરા સામે ખૂબ હોટ પોઝ આપ્યા છે

દિશા છેલ્લે એક વિલન રિટર્ન્સ ફિલ્મમાં જોવા મળી હતી

જેમાં તેણે જોન અબ્રાહમ, અર્જુન કપૂર અને તારા સુતારિયા સાથે કામ કર્યું હતું.

હવે દિશા પટણી 'યોદ્ધા'માં જોવા મળશે

જેમાં તેની જોડી સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે જોવા મળશે.

All Photo Credit: Instagram