એક્ટ્રેસ દિશા પટ્ટણીએ પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પરથી જે બાથરૂમ સેલ્ફી ફોટો શેર કર્યો છે

તે એકદમ બૉલ્ડ અને સેક્સી છે, આમાં એક્ટ્રેસ ટૂ પીસમાં દેખાઇ રહી છે,

એક્ટ્રેસે પોતાના આઇફોનથી આ તસવીર કેપ્ચર કરતો પૉઝ શેર કર્યો છે,

એક્ટ્રેસે આ દરમિયાન બ્લેક બિકીની પહેરી છે, અને ઉપરનો કૉટ ઉતારી દીધો છે.

એક્ટ્રેસે સેલ્ફી ફોટો શેર કરતાં કેપ્શનમાં લખ્યુ છે - 'ઇટ યૉર કર્બ્સ' ...

દિશા પટ્ટણીની હૉટ એન્ડ ગ્લેમરસ તસવીરો હંમેશા ફેન્સની વચ્ચે ચર્ચાનો વિષય બને છે.

દિશા પટ્ટણી આ ટૉન્ડ બૉડીને મેઇન્ટેન કરવા માટે દરરોજ જીમમાં કલાકો મહેનત કરે છે

એક્ટ્રેસને જ્યારે પણ નવરાશનો સમય મળે ત્યારે તે વેકેશન એન્જૉય કરવા માટે નીકળી પડે છે, એક્ટ્રેસને દરિયા કિનારે વેકેશન એન્જૉન કરવાનુ ખુબ પસંદ છે

એક્ટ્રેસને જ્યારે પણ મોકો મળે છે, તો તે પોતાની ટૉન્ડ બૉડીને ફ્લૉન્ટ કરવાનુ નથી ભૂલતી

શા પટ્ટણીને બિકીની બેબના નામથી પણ ઓળખવામાં આવે છે.

તમામ તસવીર સૌજન્યઃ dishapatani ઈન્સ્ટાગ્રામ

તમામ તસવીર સૌજન્યઃ dishapatani ઈન્સ્ટાગ્રામ