તારક મહેતા સે ઉલ્ટા ચશ્મામાંથી ગાયબ થયાના 5 વર્ષ પછી દયા બેન દેખાયા
ABP Asmita

તારક મહેતા સે ઉલ્ટા ચશ્મામાંથી ગાયબ થયાના 5 વર્ષ પછી દયા બેન દેખાયા



દિશા સોશિયલ મીડિયા પર એક્ટિવ નથી
ABP Asmita

દિશા સોશિયલ મીડિયા પર એક્ટિવ નથી



5 વર્ષ પછી ચાહકોને અભિનેત્રીની ઝલક મળી
ABP Asmita

5 વર્ષ પછી ચાહકોને અભિનેત્રીની ઝલક મળી



દયા બેન એટલે કે દિશા વાકાણી યુટ્યુબરને મળી
ABP Asmita

દયા બેન એટલે કે દિશા વાકાણી યુટ્યુબરને મળી



ABP Asmita

યુટ્યુબરે વિડિયો શેર કર્યો છે અને દિશાને મળવાની ખુશી વ્યક્ત કરી છે



ABP Asmita

દિશા નો મેકઅપ લુકમાં જોવા મળી હતી, ત્યારબાદ તેને ફોટો એડિટ કરવાનું કહ્યું હતું



ABP Asmita

મારે બે બાળકો છે તેથી મને સમય નથી મળતો



ABP Asmita

યુટ્યુબરે દયા ભાભીને ભેટ આપી



ABP Asmita

દિશાને મળ્યા બાદ ચાહકોએ અભિનેત્રીની પ્રશંસા કરી હતી



બોલે દયા મૅમ બહુ સારા છે, સ્વભાવ સારા છે