સોનમ બાજવા પંજાબની ટોચની એક્ટ્રેસમાં સામેલ છે

તેણે ઈન્સ્ટાગ્રામ પર તેની નવી તસવીરો પોસ્ટ કરી છે

અભિનેત્રી સોનમ બાજવા તેના લૂકના કારણે ચર્ચામાં છે

સોનમ બાજવાએ તેના લેટેસ્ટ એથનિક લુકથી ધૂમ મચાવી દીધી છે.

આ તસવીરોમાં અભિનેત્રીએ ઓફ વ્હાઇટ સાડી પહેરી છે

જેમાં તે ખૂબ જ હોટ લાગી રહી છે.

સોનમ બાજવાની આ સ્ટાઈલ ફેન્સને ખૂબ પસંદ આવી રહી છે



અભિનેત્રીની ફિલ્મ 'કેરી ઓન જટ્ટા 3' તાજેતરમાં રીલિઝ થઈ છે.

આ સાથે ફિલ્મે 100 કરોડના ક્લબમાં પણ પોતાનું નામ નોંધાવ્યું છે.

All Photo Credit: Instagram