નીતિશ રાણા IPL 2023માં કોલકાતા નાઈટ રાઈડર્સનું નેતૃત્વ કરશે



નીતિશ રાણા તેની વિસ્ફોટક બેટિંગ માટે જાણીતા છે.



નીતિશ સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ છે.



નીતિશની સાથે તેમની પત્ની સચી મારવાહ પણ સોશિયલ મીડિયા પર પ્રભુત્વ ધરાવે છે.



તમને જણાવી દઈએ કે સચી મારવાહનું બોલિવૂડ સાથે પણ કનેક્શન છે.



સચી મારવાહ કૃષ્ણા અભિષેકના પિતરાઈ છે



સચી ઘણીવાર કૃષ્ણા અભિષેક અને આરતી સાથેની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરે છે.



સચી મારવાહ ઇન્ટિરિયર ડિઝાઇનર છે



સાચી મારવાહનો પોતાનો ડિઝાઇન સ્ટુડિયો છે



સચી મારવાહ સુંદરતા અને ગ્લેમરની બાબતમાં બોલિવૂડ અભિનેત્રીથી ઓછી નથી.