દિવ્યાંકા ત્રિપાઠીને યે હૈ મોહબ્બતેથી લોકપ્રિયતા મળી હતી શોમાં ઈશિતાના રોલ માટે દિવ્યાંકાને ખૂબ પસંદ કરવામાં આવી હતી. ઇન્સ્ટાગ્રામ પર દિવ્યાંકાના 21.5 મિલિયન ફોલોઅર્સ છે રિપોર્ટ્સ અનુસાર, 2022માં દિવ્યાંકાની કુલ સંપત્તિ 37 કરોડની આસપાસ છે. તે લગભગ US$5 મિલિયન હોવાનો અંદાજ છે. દિવ્યાંકા ટીવીની સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓમાંની એક છે દિવ્યાંકા દર મહિને લગભગ 30 લાખ કમાય છે દિવ્યાંકાની આવક ટીવી સિરિયલો અને રિયાલિટી શોમાંથી આવે છે દિવ્યાંકા એક એપિસોડ માટે લગભગ 1.5 લાખ રૂપિયા લે છે દિવ્યાંકા બ્રાન્ડ પ્રમોશન માટે 70 થી 80 લાખ રૂપિયા લે છે