ટીવી અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠી સોશિયલ મીડિયા પર પ્રભુત્વ ધરાવે છે.
દિવ્યાંકાના ટ્રેડિશનલ અવતારને ફેન્સ ખૂબ પસંદ કરે છે.
દિવ્યાંકાએ સાડીમાં તસવીરો શેર કરી છે.
દિવ્યાંકાને સોશિયલ મીડિયા પર લાખો લોકો ફોલો કરે છે.
દિવ્યાંકાના પરંપરાગત અવતાર ચાહકોનું દિલ જીતી લે છે.
દિવ્યાંકા દરરોજ ફેન્સ માટે તસવીરો શેર કરતી રહે છે.
દિવ્યાંકાની તસવીરો પોસ્ટ થતા જ વાયરલ થઈ જાય છે.
દિવ્યાંકા થોડા સમય પહેલા ખતરો કે ખિલાડીમાં જોવા મળી હતી.
દિવ્યાંકાને સ્ટંટ કરતા જોઈને ચાહકો ચોંકી ગયા હતા.
દિવ્યાંકા પોતાની સ્ટાઈલથી ફેન્સને દિવાના બનાવે છે.