બાબા સિદ્દીકીની ઈફ્તાર પાર્ટીમાં સલમાન ખાન પહોંચ્યો હતો દર વર્ષે ઇફ્તાર પાર્ટીનો ભાગ બને છે દબંગ ખાનની દબંગ સ્ટાઈલ શર્ટ અને બ્લેક જીન્સમાં જોવા મળી હતી સલમાન ખાન બાબા સિદ્દીકીની નજીક છે સલમાનની સાથે શાહરૂખ ખાન પણ પાર્ટીનો ભાગ બન્યો હતો શાહરૂખ ખાન લાંબા સમય બાદ મીડિયા સામે આવ્યો છે પઠાણી બ્લેક કુર્તામાં હેન્ડસમ પઠાણ નામની ફિલ્મમાં જોવા મળશે ફિલ્મના પાત્રના લૂકમાં જોવા મળી હતી લાંબા સમયથી મીડિયાથી અંતર રાખ્યું હતું