એક્ટ્રેસે જ્હાન્વી કપૂરે ફેન્સને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી છે

જ્હાન્વી કપૂરે દિવાળીના આ ખાસ પ્રસંગે ફેન્સને પોતાનો નવો અંદાજ બતાવ્યો છે

આખુ બૉલીવુડ જશ્નમાં ડુબેલુ છે, ત્યારે જ્હાન્વી કપૂરે પોતાનો હૉટ લૂક ફ્લૉન્ટ કર્યો છે.

એક્ટ્રેસે પોતાના ઇન્સ્ટાગ્રામ પર લેટેસ્ટ સાડી વાળી તસવીરો શેર કરી છે, જેમાં તે એકદમ સુંદર અને હૉટ લાગી રહી છે.

ઓફ વ્હાઇટ શાઇની સાડીમાં પૉઝ આપતી જ્હાન્વી કપૂર સેક્સી લાગી રહી છે

લૂકની વાત કરીએ તો આમાં જ્હાન્વીએ મિનીમલ મેકઅપ કર્યો છે, સાથે વાળને સૉફ્ટ કર્લમાં સ્ટાઇલ કર્યા છે

જ્હાન્વીનો ઓવરઓલ લૂક ખુબ સ્ટાઇલિશ લાગી રહ્યો છે,

જ્હાન્વી કપૂર અપકમિંગ ફિલ્મ ‘મિલી’ને લઇને ખુબ ચર્ચામાં છે. જેમાં તે 24 વર્ષની નર્સિંગ ગ્રેજ્યૂએટ છોકરીનુ પાત્ર નિભાવી રહી છે

જ્હાન્વીની ફિલ્મ મિલી 4 નવેમ્બરે રિલીઝ થઇ રહી છે.

સોશિયલ મીડિયા પર જ્હાન્વીના લાખો ફેંસ છે.

સોશિયલ મીડિયા પર જ્હાન્વીના લાખો ફેંસ છે.

તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ

તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ