જ્હાન્વી કપૂર બોલિવૂડની સૌથી સ્ટાઈલીસ્ટ અભિનેત્રીઓમાની એક છે



બોલિવૂડ એક્ટ્રેસ જ્હાન્વી કપૂર આ દિવસોમાં પોતાની ફિલ્મ મિલીના પ્રમોશનમાં વ્યસ્ત છે.



આ દરમિયાન જ્હાન્વીના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો સામે આવી છે.



જાહ્નવી કપૂરે રવિવારે સત્તાવાર ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી હતી.



જ્હાન્વી કપૂરના આ ફોટામાં તમે જોઈ શકો છો કે જ્હાન્વી બ્લેક કલરના જમ્પસૂટમાં સુંદર લાગી રહી છે.



આ સાથે જ જ્હાન્વી કપૂર બ્લેક સનગ્લાસમાં પોતાની સુંદરતા ફેલાવી રહી છે.



જાહ્નવી કપૂરના કિલર લુક્સ આ ફોટામાં સુંદરતા વધારવાનું કામ કરી રહ્યા છે.



જ્હાન્વી કપૂરના આ લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી પસંદ કરવામાં આવી રહી છે.



જ્હાન્વીના ચાહકો તેની આ તસવીરો પર ખૂબ જ લાઈક અને કોમેન્ટ કરી રહ્યા છે.



(All Photo Instagram)