ફેશિયલ બાદ ભૂલેચૂકે ન કરશો આ કામ

રોજના પ્રદૂષણને કારણે ત્વચાને નુકસાન થાય છે

ફેશિયલ પછી આ ભૂલો ન કરો

ફેશિયલ બાદ ચહેરાને વારંવાર સ્પર્શ ન કરો.

ફેશિયલ બાદ મેકઅપ કરવાનું ટાળો

ચહેરો સાબુ કે ફેસવોશથી વોશ ન કરો

માત્ર સાદા ઠંડા પાણીથી ફેસવોશ કરો

એક દિવસ બાદ આપ ફેશવોશથી વોશ કરી શકો છો

તડકામાં બહાર જવાનું ટાળો