મહિલાઓએ આ કારણે ખાવી જોઇએ મેથી

મેથીનું સેવન મહિલાઓ માટે ઔષધ સમાન

મેથી એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર છે

મેથી સ્કિનને હેલ્ધી ગ્લોઇંગ રાખે છે

મેનોપોઝ દરમિયાન અચૂક ખાવી જોઇએ

જોઇન્ટ પેઇનમાં અસરકારક છે મેથી

મેથીના સેવનથી એસ્ટ્રોજનનું પ્રોડકશન વધશે

મેથી મહિલાઓની એગ ક્વોલિટી ઉત્તમ કરે છે



સ્તન કોશિકાના બ્લડ સર્ક્યુલેશનનને વધારે છે