માઇગ્રેનનો દુખાવો અસહ્ય હોય છે


ડાયટમાં પરેજી રાખવાથી મળે છે રાહત


કેટલા ફૂડને ડાયટમાંથી કરો દૂર


ચોકલેટ માઇગ્રેનને ટ્રીગર કરે છે.


22 ટકા લોકો તેનાથી પ્રભાવિત થાય છે.


પોસેસ્ડ સુગરને ડાયટમાંથી દૂર કરો


પ્રીઝર્વ મીટ ખાવાથી પણ થાય છે નુકસાન