જ્યારે પણ પુત્રીના લગ્ન થાય છે ત્યારે તેના માતા-પિતા આશીર્વાદ અને ઘણો કરિયાવર આપે છે પરંતુ અનેક વખત પુત્રીને લગ્નમાં એવી ગિફ્ટ આપે છે જે તેના વિવાહીત જીવન માટે સારી નથી માનવામાં આવતી જ્યોતિષ નિયમો અનુસાર તમારી પરણિત પુત્રીને ક્યારેય કાચનો સામાન ગિફ્ટમાં ન આપવો જોઈએ તેનાથી સંબંધમાં કડવાશ આવે છે પુત્રીને માચિસ, ચપ્પુ, કાતર જેવી ચીજો પણ ક્યારેય ભેટ ન આપવી જોઈએ આમ કરવાથી તેના જીવનમાં ક્લેશ થાય છે