શું આપ ચોકલેટને ફ્રિજમાં રાખો છો

ફ્રિજમાં રાખવાથી સ્વાદ બદલી જશે

ચોકલેટ વધુ કડક થઇ જાય છે

ફ્રિજમાં રાખવાથી બનાવટ ખરાબ થઇ જશે

રૂમ ટેમ્પેરેચરમાં રાખવી ઉત્તમ છે

તેનાથી તેનો સ્વાદ બરકરાર રહેશે