વજન ઘટાડવા ઇચ્છો છો? તો આ ભૂલ ન કરશો ડાયટિંગ કરો છો તો બ્રેકફાસ્ટ સ્કિપ ન કરો નાસ્તો દિવસનું મહત્વપૂર્ણ ભોજન છે આપના શરીરમાં પ્રોટીનની માત્રાને નિર્ધારિત કરો બસ એટલું જ પ્રોટીન ઇનટેક કરો, જેટલી જરૂર છે ગ્રીન વેજીટેબલને અવોઈડ ન કરો, તે આવશ્યક છે એક જ રૂટીનને એક મહિના સુધી ધીરજથી ફોલો કરો શુગરયુક્ત આહારને ડાયટ રૂટીનમાંથી દૂર કરો ધ્યાન રાખો ઓવર ઇટિંગ ન કરો અને જંકફૂડ ન લો