આધાર 12 અંકની એક ઓળખ સંખ્યા છે તેમાં ભારતીય વ્યક્તિની બાયોમેટ્રિક અને ભૌતિક જાણકારી હોય છે આધાર વગર સરકારીથી લઈ પ્રાઈવેટ કામ પણ રોકાઈ જાય છે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે આધાર બનાવી શકાય છે આધાર પીવીસી કાર્ડના રૂપમાં પણ બનાવી શકાય છે આધાર પીવીસી કાર્ડ માટે UIDAI વેબસાઈટ પર જાવ જે બાદ માય આધાર સેક્શનમાં ઓર્ડર પીવીસી કાર્ડ પર ક્લિક કરો આધાર નંબર નાંખો અને ઓટીપી નાંખો ઓટીપી વેરિફાઈ થયા બાદ ફી ચૂકવણી કરો કુરિયર વડે આધાર પીવીસી કાર્ડ થોડા દિવસમાં ઘરે આવી જશે તસવીરનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે