ઘણી સેવાઓ અને દસ્તાવેજની ચકાસણી માટે આધાર કાર્ડ જરૂરી છે. તે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) દ્વારા જારી કરવામાં આવે છે. આધાર વિવિધ વ્યક્તિગત અને સંવેદનશીલ માહિતી ધરાવે છે જેમાં નામ, મોબાઈલ નંબર, જન્મ તારીખ, ઘરનું સરનામું વગેરેનો સમાવેશ થાય છે. તમે એક સરળ પ્રક્રિયામાં તમારો મોબાઈલ નંબર પણ બદલી શકો છો UIDAI વેબસાઇટની મુલાકાત લો અને વિગતો દાખલ કરો અને 'ઓટીપી મોકલો' બટન પર ક્લિક કરો કેપ્ચા અને નવો મોબાઈલ નંબર દાખલ કરો અને 'ઓટીપી મોકલો' પર ક્લિક કરો હવે OTP અને અન્ય વિગતો દાખલ કરો મોબાઇલ નંબર બદલ્યા પછી, ચેકબોક્સ પર ક્લિક કરો અને સબમિટ કરો. આગળની સ્ક્રીન પર મોબાઇલ નંબર ચકાસો અને પુષ્ટિ કરો.