સિંહ એખ ખૂંખાર માંસાહારી જાનવર છે તેને જંગલનો રાજા પણ કહેવાય છે સિંહ અનેક પ્રકારના જાનવરોનો શિકાર કરે છે મીડિયા રિપોર્ટ્સ મુજબ, સિંહ એક દિવસમાં 7 કિલો માંસ ખાઈ શકે છે પરંતુ શું તમે જાણો છો કે માંસાહારી જાનવર ઘાસ પણ ખાય છે ? કાચુ માસ ખાવાથી પેટમાં પરેશાની થઈ શકે છે સિંહ તેનો ઉપચાર પ્રકૃતિમાં જ શોધે છે ખાસ ખાધા બાદ તેના પેટની સફાઈ થાય છે ઘાસ ખાવાથી સિંહનું પાચનતંત્ર ઠીક થઈ જાય છે