આખો શિયાળો નહિ થાય શરદી, અપનાવો આ ટિપ્સ

શિયાળાની સિઝનમાં શરદીની સમસ્યા વધી જાય છે

કેટલીક આદતો આ સમસ્યાને દૂર કરશે

આપની કફજન્ય પ્રકૃતિ છે તો કરો આ કામ

સવારે ખાલી પેટ હૂંફાળું પાણી પીવો

ખાલી પેટ સૂંઠનું ઉકાળેલું દૂધ પીવો

વિટામિન સી યુક્ત ફળોનુ કરો સેવન

રોજ એક આંબળાનું કરો સેવન

ઓરેંજ પણ સંક્રામક બીમારીથી રક્ષણ આપે છે

સંતરા પણ ઇમ્યુનિટી બૂસ્ટર ફ્રૂટ છે

ગરમ કપડાથી શરીરને સંપૂર્ણ ઢાંકો