તુલસીના છોડની આસપાસ ક્યારેય જૂતા કે ચપ્પલ ન રાખવા જોઈએ

તુલસીના કુંડમાં ક્યારેય શિવલિંગ ન રાખવું જોઈએ

શિવપૂજામાં ક્યારેય તુલસી પત્રનો ઉપયોગ ન કરવો જોઈએ

ઘરમાં તુલસી છોડ નજીક ક્યારેય ઝાડું ન રાખવું જોઈએ. આમ કરવાથી કંગાળ બની જવાય છે

તુલસીનો છોડ ખૂબ પવિત્ર હોય છે તેથી તેની આસપાસ ક્યારેક ગંદકી ન કરો

તુલસીનો છોડ ક્યારેય દક્ષિણ દીક્ષામાં ન લગાવવો જોઈએ

દક્ષિણ દીક્ષામાં તુલસીનો છોડ હોય તો અનેક પ્રકારની પરેશાનીનો સામનો કરવો પડી શકે છે

અંગ્રેજીમાં તુલસીના છોડને હોલી બેસિલ કહેવામાં આવે છે. તે શુદ્ધતાનું પ્રતીક માનવામાં આવે છે

તુલસી લગભગ તમામ અન્ય આયુર્વેદિક જડીબુટ્ટીઓ સાથે સારી રીતે કામ કરે છે. તેમાં યુજેનોલ, કેમ્ફીન અને સિનેઓલ છે

તુલસીને મોઢા અને દાંતના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે